હેલ્લો મિત્રો,
કેમ છો !!!! લગભગ બધા મજ્જા જ કરતા હશો.
આ તો બ્લોગ શરું કર્યો તો તરત થોડું કંઇ સુઝવાનું ? પણ.. કંઇક તો લખવુ પડે એ નિયમના આધારે આ પોસ્ટથી શુભ શરુઆત કરું છું.
મારા અનુભવનો બગીચો તો હવે ખીલશે… તમે જોતા રહેજો..
અને હા, માત્ર દુ…ર થી જોતા રહેવાની જરુર નથી, કયારેક માણવા પણ પધારજો…
ભલે ત્યારે.. આવજો.
—
આપનો આભારી એવો હું, બગીચાનો માળી..
One thought on “કર્યા કંકુના…”