ખરો સમય ચુકી જવામાં ઉસ્તાદ છુ..
કોઇ સંભળાવે હું ઘણો કમનશીબ છું..
એક કહેવત છે..
“અણી નો ચુક્યો સો વર્ષ જીવે”..
હવે.. સાચુ-ખોટુ તો ભગવાન જાણે..
પણ.. શી ખબર..
…કદાચ એ હિસાબે જ..
હું હજી આ ધરતી પર છું..
—
“બગીચાનો માળી…”
ખરો સમય ચુકી જવામાં ઉસ્તાદ છુ..
કોઇ સંભળાવે હું ઘણો કમનશીબ છું..
એક કહેવત છે..
“અણી નો ચુક્યો સો વર્ષ જીવે”..
હવે.. સાચુ-ખોટુ તો ભગવાન જાણે..
પણ.. શી ખબર..
…કદાચ એ હિસાબે જ..
હું હજી આ ધરતી પર છું..
—
“બગીચાનો માળી…”
“અણી નો ચુક્યો સો વર્ષ જીવે”.. આ કહેવત વિષે કઈક વધારે કહેશો?