ચેતવણી અને અપડેટ પર ટિપ્પણીઓ https://marobagicho.com/2011/aaj-ni-vaat-10/ મારા અનુભવો અને વિચારોનું હરિયાળું સરનામું.. Mon, 29 Jul 2019 13:27:24 +0000 hourly 1 https://wordpress.org/?v=6.5.2 દ્વારા: findjigar https://marobagicho.com/2011/aaj-ni-vaat-10/#comment-424 Sat, 24 Dec 2011 22:20:48 +0000 http://marobagicho.wordpress.com/?p=733#comment-424 ટ્વીટર પર તમને હવે “ફોલો” કરવાના ચાલુ કરી દીધા છે… (પાછળ જોતા રેહજો…બહુ બધા પીછો ના કરતા હોય..;-) )

નુકશાનનું સરવૈયું મસ્ત હતું…. જાતે જવા વાળા ને બહુ રોકવા નહિ.

]]>
દ્વારા: બગીચાનો માળી https://marobagicho.com/2011/aaj-ni-vaat-10/#comment-423 Sat, 24 Dec 2011 21:48:55 +0000 http://marobagicho.wordpress.com/?p=733#comment-423 અશોક મોઢવાડીયા ના જવાબમાં.

ઘણાં એ બરફની ઠંડકને માણી એવા સમાચાર મળ્યા છે પણ આપની કમ્પ્લેન પછી લાગે છે કે વર્ડપ્રેસવાળા કયાંક મને છેતરી ગયા છે…

જો કે કોન્ટ્રાકટ તો ૨૪x૭ બરફ વરસાવવાનો થયો હતો પણ આ તો તેમની જ આપેલી મફતની જગ્યા એટલે તેમની વિરુધ્ધમાં વધારે કંઇ કહેવાશે નહી… પણ ઠંડીની સિઝનમાં જ ફરીવાર કયારેક પાચ-દસ મિનિટ માટે બગીચે પધારજો…. કદાચ આપની ઉપર બરફ વરસાવવાનો મોકો મળી શકે..

]]>