લોચા-લાપસી અને લીપણ
મતલબ કે ઠેકાણાં વગરની વેબસાઇટ કે બ્લોગ્સનું લીસ્ટ!
– personally verified by બગીચાનંદ!
મારા વિચારો મારી ભાષામાં………. >> [આ લીંક ચાલું છે પણ ઠેકાણું કંઇક અલગ બની ગયું છે!]
મતલબ કે ઠેકાણાં વગરની વેબસાઇટ કે બ્લોગ્સનું લીસ્ટ!
– personally verified by બગીચાનંદ!
મારા વિચારો મારી ભાષામાં………. >> [આ લીંક ચાલું છે પણ ઠેકાણું કંઇક અલગ બની ગયું છે!]
I request you to show my website https://nanjani.com/ in Gujarati Blogs List.
I request you to show my website https://nanjani.com/ in Gujarati Blogs List.
આપને ઉમેરી લેવામાં આવ્યા છે. ઉમેરવામાં મોડું કરવા બદલ દરગુજર કરશોજી. 🙏
Khub khub aabhar tamaro
Visit tanmaywork.com
https://www.tanmaywork.com/2021/09/20-ways-to-make-money-as-teenager-how.html
આટલી બઘી ગુજરાતી વેબસાઇટ અને બ્લોગના નામ જોઇ ખુબ જ આનંદ થયો. ગુજરાતી ભાષાને ઓનલાઇન પ્લેટફોર્મ ૫ર રજુ કરવા માટે પ્રયત્ન કરનાર આ તમામ બ્લોગર્સને મારા અભિનંદન. હું ૫ણ એક ગુજરાતી શૈક્ષણિક બ્લોગ ચલાવુ છું જેનું નામ છે
competitivegujarat જેના માસિક વાચકોની સંખ્યા ૧ લાખ કરતાં ૫ણ વઘુ છે. મને આશા છે કે આ૫ અમારા બ્લોગને ૫ણ આ૫ની યાદીમાં સ્થાન આ૫શો.
ધન્યવાદ આવા સરસ બ્લોગ લિસ્ટ દેખાડવા માટે,
પરંતુ હું અહીંયા એક બ્લોગ જણાવીશ જેમાં સરકારી યોજના, સરકારી ડોક્યુમેન્ટ, ઓનલાઇન, પૈસા કમાવાની રીત, બિઝનેસ આઈડિયા, બેન્કિંગ વગેરે જેવી માહિતી ગુજરાતી માં જોવા મળશે તે બ્લોગ નું નામ છે Info Gujarati
https://www.infogujarati.com
તમે આ બ્લોગ ને ચેક કરી શકો છો.