થોડા ન્યુઝ અપડેટ્સ પર ટિપ્પણીઓ https://marobagicho.com/2011/news-updates/ મારા અનુભવો અને વિચારોનું હરિયાળું સરનામું.. Mon, 26 Dec 2011 07:36:46 +0000 hourly 1 https://wordpress.org/?v=6.5.3 દ્વારા: મારી મહેચ્છાઓ, ઇચ્છાઓ અને આકાંક્ષાઓ « મારો બગીચો https://marobagicho.com/2011/news-updates/#comment-331 Mon, 26 Dec 2011 07:36:46 +0000 http://marobagicho.wordpress.com/?p=607#comment-331 […] અંતરિક્ષમાં જઇને મારા દેશ-દુનિયાને જોવા છે. (આ અશક્ય લાગતી વાત હવે શક્ય છે – જુઓ આ “ન્યુઝ”) […]

]]>
દ્વારા: બગીચાનો માળી https://marobagicho.com/2011/news-updates/#comment-330 Thu, 20 Oct 2011 17:18:07 +0000 http://marobagicho.wordpress.com/?p=607#comment-330 Chintu Parekh ના જવાબમાં.

અરે, એક વાત રહી ગઇ. આપ ફેસબુક પર કહો છો કે અણ્ણાજી હવે રાજકારણમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યા છે…

  • તો તેમાં ખોટુ પણ શું છે મારા સાહેબ. રાજકારણને આટલા વર્ષે કોઇ ચોખ્ખો ચહેરો તો મળશે. આવવા દો તમતમારે અને જયારે આવે ત્યારે તેમને ખુશીથી વધાવી લેવા એવી આ નાનકડા માળીની ઇચ્છા ખરી..
]]>