હું છું આ બગીચાનો માળી. આમ તો હું એ જ છું જેને તમે બધા ઓળખો છો અને હું એ પણ છું જેને તમે કોઇ ઓળખતા નથી. દિલથી અમદાવાદી અને મુડથી થોડોક મસ્તીખોર એવો એક સામાન્ય ભારતીય નાગરિક; જે અહી પોતાના વિચારો અને અનુભવો મનમાં આવે એમ લખ્યા રાખે છે.
View all posts by બગીચાનંદ
Published
5 thoughts on “પહેલો પ્રેમ મારો અધુરો રહી ગયો…”
મારી ભાઈ મારો તો પહેલો પ્રેમ જ બગીચો છે! પણ મારો બગીચા નો પ્રેમ પણ અધુરો રહી ગયો બંગલે થી હું તો ફ્લેટ મા આવી ગયો મારો બાગ તો ત્યાં નો ત્યાં રહી ગયો હવે તો ત્યાં પણ ફ્લેટ થઇ ગયો બિચારો maro બગીચો તો ત્યાં દબાઈ ગયો. મારી ભાઈ આ તો સત્ય છે હવે તો હું બીજા નો બગીચો????

Reminded me, Kajol’s dialog from movie KKHH….
मेरा पहेला प्यार अधूरा रहे गया….
કૃણાલભાઇ, વાત પણ કંઇક એવી જ છે….
Kharekhar dil ne sparse tevvi vaat chhe… nice one.
mane gujarati kankotri maate ek saras gujarati matter tame aapso…please