તેની હથેળીમાં હજી મારું નામ છે…

. . .

પ્રેમનો એ કેટલો સારો અંજામ છે,

એના દિલમાં હવે બીજાનું નામ છે..

કેમ કરી ઝખ્મોં ને રુંજાવા દઉ હું,

એણે દિધેલા બહુ મોંઘા ઇનામ છે..

પથ્થર ગણી એ ભલે ઠોકર મારે મને,

મારે તો એ જ ઇશ્વર અને એ જ ચારે ધામ છે..

સૌ કહે એ ક્યારની ભુલી ગઇ મને,

પણ તેની હથેળીમાં હજી મારું નામ છે !!

. . .

( સરસ મનગમતા સંદેશ- via – sms )

.

One thought on “તેની હથેળીમાં હજી મારું નામ છે…

બોલો, શું કહેવું છે તમારે...