બચપન અને તેની નાની-નાની યાદો દરેક માટે અમુલ્ય હોય છે. આજે અમદાવાદમાં સવારથી લગભગ વરસાદ ચાલું છે. હજુ સુધી અટક્યો નથી.
વાતાવરણ પણ આહલાદક છે.. વરસતા વરસાદ અને વહેતા પાણી જોઇને બચપનની યાદો સળવળી ઉઠી છે.
તો આ સમયે સાંભળવા લાયક સુંદર ગીત “વો કાગઝ કી કસ્તી વો બારિસ કા પાની…” મારા મોબાઇલમાં હાજર છે તો હું તેને માણું છું અને ઇચ્છા છે કે તમે પણ તેના શબ્દો, સંગીત અને ઉંડાઇને માણશો..
ગુંથાયેલી-જાળ(એટલે કે ઇંટરનેટ) ની દુનિયાના બેતાજ બાદશાહ શ્રી ગુગલ-દેવને શરણે જઇ આ ગીત/ગઝલને ગુજરાતીમાં શોધવાનો ટુંક પ્રયાસ કરી જોયો.
વિશ્વાસ હતો કે કોઇએ તો મહેનત કરી જ હશે…પણ ગીતને બદલે નિરાશા મળી! 😧
… પણ.. ગીતના શબ્દોને આપની સાથે વહેંચવા જ હતા એટલે તૈયાર માલ ન મળતા આખરે જાત મહેનતથી ગુજરાતી ભાષાંમાં લખવાનો પ્રયાસ કર્યો છે તો કયાંય કોઇ ભુલ રહી ગઇ હોય તો જણાવશો..
યે દૌલત ભી લે લો… યે શોહરત ભી લે લો…
ભલે છીન લો મુજ સે મેરી જવાની,
મગર મુજકો લૌટા દો બચપન કા સાવન..
વો કાગઝ કી કસ્તી વો બારિસ કા પાની…
મુહલ્લે કી સબસે નિશાની પુરાની..
વો બુઢીયા જિસે બચ્ચે કેહતે હે નાની
વો નાની કી બાંતો મે પરીયોં કા ડેરા
વો ચહરે કી જુરીયોંમે સદીયોં જા ફેરા
ભુલાયે નહી ભુલ સકતા હૈ કોઇ
વો છોટી સી રાતેં.. વો લમ્બી કહાની..
કડી ધુપમેં અપને ઘર સે નીકલના
વો ચિડિયાં વો બુલબુલ વો તીતલી પકડના
વો ગુડીયા કી શાદી મેં લડના-ઝગડના
વો ઝુલોં સે ગીરના વો ગીર કે સંભલના
વો પીતલ કે છલ્લો કે પ્યારે સે તોહફે
વો ટુટી હુઇ ચુડીયોં કી નીશાની..
કભી રેત કે ઉંચે તિલ્લો પે જાના
ઘરોંદે બનાના બનાકે મિટાના,
વો માસુમ ચાહતકી તસવીર અપની,
વો ખ્વાબોમેં ખિલૌનોકી જાગીર અપની,
ના દુનિયા કા ગમ થા ના રિસ્તોં કે બંધન,
બડી ખુબસૂરતથી વો જિંદગાની..
વો કાગઝ કી કસ્તી વો બારિસ કા પાની…
[ ગાયક: જગજીત સિંહ ]
ગઝલ સાથે જોડાયેલ ચલચિત્ર(વીડીયો)
અપડેટઃ આ ગઝલના ગાયક શ્રી જગજીત સિંહ હવે આ દુનિયમાં નથી રહ્યા. જુઓ – અહીં
ખુબ જ સરસ સારું લખીયુ છે. આમાં મારા ખ્યાલ થી ક્યાય પણ ભૂલ નથી …આટલી સરસ રચના કોઈક જ કરી શકતું હશે
દોસ્ત, મારી પ્રિય માસૂમ ગઝલ…..વારંવાર સાંભળવા છતાં ધરાઈયે નહિ એવી મીઠડી…
આ ગઝલ સામાન્યરીતે હું એકલો હોઉ ત્યારે સાંભળવી વધુ પસંદ કરું છું. આજ સુધી એવુ એકેયવાર નથી બન્યું કે તે સાંભળતા મારી આંખ ભીની ન થઇ હોય. જો કે હવે તેમાં તેના ગાયકને ગુમાવ્યાનો શોક પણ ભળશે. 🙁
કૈલાશ પંડિતની એક કાવ્ય-ગઝલ છે…બચપણ..કાંઈક આવું જ કહી જાય છે…
http://tahuko.com/?p=590
Very nice.. I’m going to share this..
tmara bagichama sunder pushpo chhe , sugandhi anne rpala aa bagichane god sada mehkto rakhe aavi prathna sathe best regard and wish you Good-luck
kharekhar thoda samay mate hu bije duniya ma jato rahyo mane m lage che facebook no me pahli sad upyog karyo che
વાહ! જગજીત સિંઘજી ની મારી ગમતી રચનાઓ માની એક ખાસ કરિને આ ગમ્યુ
“વો માસુમ ચાહતકી તસવીર અપની,
વો ખ્વાબોમેં ખિલૌનોકી જાગીર અપની,
ના દુનિયા કા ગમ થા ના રિસ્તોં કે બંધન,
બડી ખુબસૂરતથી વો જિંદગાની.” આભાર્