બગીચાના માળીનું ફેસબુક બંધ. (કોઇએ કારણ ન પુછવા વિનંતી.) કાયમ માટે… દરેક ફેસબુક મિત્રોને ગુડબાય..
– દરેક જુની વાતો અને યાદોને ત્યાંથી દુર કરી દીધી છે…અને ભારે દુઃખ સાથે ફેસબુકને અલવિદા કહી દેવાઇ છે. (હવે કોઇએ ત્યાં પ્રતિભાવની આશા ન રાખવી.)
– ફેસબુક પ્રોફાઇલને પણ થોડા સમય પછી ડિલીટ કરી દેવાનો વિચાર છે.
દર્શિત ભાઈ હજી એપ્રિલ મહિના ની વાર છે ,કેમ મિત્રોને દુખી કરો છો ?
માફ કરજો દોસ્ત, આ મજાક નથી અને આપને દુખી કરવાનો કોઇ ઇરાદો પણ નથી..
Congratulations for Making Your Own Life More Refreshing & ‘Link’ing to Yourself! Go Ahead and ‘Face’ Your Open ‘Space’. You will get fruitful ‘Tweet’!
અમેય આવું કર્યું હતું. એકાદ-બે વાર, પણ પાછા આવ્યા 😉
અમે તો એકવાર ત્યાંથી નીકળી જવાનું નક્કી કર્યા પછી વળી ‘કન્ફ્યુઝન’માં આવી ગયા છીએ..
સહા ભી ના જાયે ઔર રહા ભી ના જાયે… કરે તો કયા કરે…
કારણ ન પૂ6 વાનું કહીને તમે અમને બાંધી દીધાછે પણ સાચો દોસ્ત ક્યારેય તેના દોસ્તોથી કારન ના જ છુપાવે અને તેમ 6તાય આપ અમારાથી દૂર જાવ 60 તો અમે માત્ર એટલું જ કહીશું કે આ બસ ખૂશ રહો……………………… અને પાછા આવો તેવી આશા સાથે ગુડ બાય દર્શિતભાઈ ………………………
આભાર હિનાબેન, આપ જેવા દોસ્તોથી દુર જવાનો કોઇ સવાલ જ નથી અને ફેસબુકથી કાયમી દુર જવું કે નહી તે અંગે હજુ ઘણી અવઢવમાં છું.. છતાં પણ, હવે જો ત્યાં ફરી ન મળીયે તો પણ અહીયાં તો મારું કાયમી ઠેકાણું છે જયાં આપ સૌને મળતા જ રહેવાશે..
ભાઇ તમે ફેશબુક મુકિશકો એ સારુ કેવાય .. મારે તો ફેશબુક વ્યશન થઇ ગયુ છે ……તો પન તમારા આ નાના મિત્ર ને ના ભુલતા……..