આજની વાત – 20/3 પર ટિપ્પણીઓ https://marobagicho.com/2012/aaj-ni-vaat-16/ મારા અનુભવો અને વિચારોનું હરિયાળું સરનામું.. Mon, 21 Nov 2016 05:56:28 +0000 hourly 1 https://wordpress.org/?v=6.5.3 દ્વારા: Kartik https://marobagicho.com/2012/aaj-ni-vaat-16/#comment-674 Fri, 30 Mar 2012 17:37:30 +0000 http://marobagicho.wordpress.com/?p=940#comment-674 KrunalC ના જવાબમાં.

Agree. I was present outside only. But, doctor called me and put Kavin in my hand only. First touch was so wonderful 🙂

I couldn’t speak too. And, started clicking his pictures which I guess I need to find back and flickr pictures are not available. Need to fix those posts 🙁

]]>
દ્વારા: KrunalC https://marobagicho.com/2012/aaj-ni-vaat-16/#comment-673 Fri, 30 Mar 2012 16:40:14 +0000 http://marobagicho.wordpress.com/?p=940#comment-673 Kartik ના જવાબમાં.

@કાર્તિક અને @દર્શિત,
મારા અનૂભવો થોડા વધૂ આગળના લેવલ સુધી ગયા હતા. સિંગાપોરના રિવાજો થોડા આપણા કરતા અલગ છે. અહીં લેબર રૂમમાં પતિ જ જોડે હોય. આખી રાત લેબર રૂમમાં ઉચાટમાં કાઢી હતી અને સવારના 5 વાગ્યે જ્યારે જીવમાંથી જીવનું નિર્માણ નજરો સમક્ષ જોયું ત્યારે બે ઘડી તો હું નિશબ્દ થઇ ગયો હતો. જીવમાંથી જીવનું નિર્માણ થવું એ કેટલી અદ્દ્ભૂત પ્રાકૃતિક ઘટના છે એ કદાચ શબ્દોમાં મૂકવી અઘરી છે અને સાથે સાથે એ પણ કહી દઉં કે આ ઘટનાના સાક્ષી બનવું એ દરેક લોકોના બસની વાત પણ નથી.
એ વખતે લખેલી મારી પોસ્ટ http://bit.ly/Ht3VOl

બાકી દર્શિતભાઇ તમને અભિનંદન અને શુભેચ્છાઓ.

]]>