પોતાના અ.જ્ઞાન (એટલે કે અતિજ્ઞાન) માટે વિશ્વભરમાં જાણીતા અને ઇ'ભક્તોના લોકલાડીલા એટલે બાબા બગીચાનંદ!
આજ સુધી હજારો ઇ-ભક્તોએ તેમની વાણીનો અને સત્સંગનો લાભ લઇને સુખરૂપ જીવનસંસાર પાર કર્યો છે. વિરાન જંગલમાં ઉભો થયેલો તેમનો આશ્રમ આજે કેટલાયે લોકોના જીવનમાં જીવંત સ્થાન ધરાવે છે! (બસ. હવે આનાથી વધારે ખોટું નહી લખી શકાય.)
View all posts by બાબા બગીચાનંદ
ના ટાઈપ કરવું પડે એવા ઉપાયો પણ છે 😉
એટલે ? જણાવવાની કૃપા કરશોજી….
બગીચાનંદ બાબાનો જય હો!
સાહેબ આજ વાત સેઠ શ્રી ગોડિન બાપા પણ કહી ગયા છે. અહીંયા!:
http://netvepaar.wordpress.com/2011/03/23/the_dip_review/
બાગમાં આજે ફ્રેશનેસ લાગે છે! કોઈ ખાસ કારણ?
સેઠ શ્રી ગોડિનબાપાની જય હો !!! અને તેમને અમારી સુધી પહોંચાડનાર શ્રી મુર્તઝાચાર્યની પણ જય હો !!!
શ્રી ગોડિન બાપા જે ઘણાં સમય પહેલા શીખવી ગયા હતા પણ અમે ત્યારે શીખવાનું ચુકી ગયા હતા.. આજે એક જાત અનુભવે એ સત્ય પિછાણ્યું એટલે અહી સૌની સાથે વહેંચ્યું…
ચલો, આ બહાને આપની એક જુની પણ તરો-તાજા વિચારો ભરેલી વાંચ્યા વગરની પોસ્ટ વાંચવાનો લ્હાવો તો મળી ગયો..
બાગમાં અને બાગમાં ઉછરતાં રહેતા વિચારોના વૃંદાવનમાં ફ્રેશનેસ જળવાઇ રહે તે પ્રયત્નો હંમેશા રહેતા હોય છે અને તે માટે બગીચાનો માળી સદા પ્રયત્નશીલ રહે છે.
તમે મારા બગીચામાં થયેલ ફેરફારની નોંધ લીધી એ બદલ આભાર… અને તે ફેરફારમાં આપને ફ્રેશનેસ જણાઇ એ ઘણું ગમ્યું.. તે માટે ફરીવાર આભાર.. 🙂
મળતા રહેજો, આવકારતા રહેજો, જણાવતા રહેજો અને જરૂર જણાય ત્યાં ટોકતા પણ રહેજો… મને ઘણું ગમશે..