BSNLનું શું થશે.. પર ટિપ્પણીઓ https://marobagicho.com/2012/bsnl/ મારા અનુભવો અને વિચારોનું હરિયાળું સરનામું.. Tue, 06 Aug 2019 06:10:33 +0000 hourly 1 https://wordpress.org/?v=6.5.3 દ્વારા: બગીચાનંદ https://marobagicho.com/2012/bsnl/#comment-1555 Tue, 06 Aug 2019 06:10:33 +0000 http://marobagicho.wordpress.com/?p=922#comment-1555 અમે તો BSNL થી સંપુર્ણ છુટકારો મેળવી લીધો તેને 3 વર્ષ થઇ ચુક્યા છે એટલે હાલની સ્થિતિ વિશે કંઇજ ન કહી શકું.. પણ આ સરકારી પરોપકારી સંસ્થાઓથી આપ આ સમસ્યાનો ઝડપી ઉકેલ મેળવો અથવા તો કાયમી છુટકારો મેળવો એવી આશા.. 🙂

]]>
દ્વારા: નિલેશ ગામીત https://marobagicho.com/2012/bsnl/#comment-1553 Mon, 05 Aug 2019 15:28:23 +0000 http://marobagicho.wordpress.com/?p=922#comment-1553 સરસ લેખ. વાંચ્યો અને ખુબ ગમ્યો. આ ડોશીઓએ ભારે કરી છે. તમે વર્ષો પૂર્વે લખેલી વાતો આજે પણ સાચી જ છે. થોડો ઘણો ફેર પડ્યો હશે પણ એટિટ્યૂડ તો એવોને એવોજ હોય છે. ડબલુ બદલાવા માટે અરજી આપીને હવે 8 મહિના થયા. આ મહિને કનેકશન બંધ કરાવા જવાનું છે. BSNL (અને બીજી સરકારી પરોપકારી સંસ્થાઓ) થી હવે છુટકારો જોઈએ છે.

]]>