હું છું આ બગીચાનો માળી. આમ તો હું એ જ છું જેને તમે બધા ઓળખો છો અને હું એ પણ છું જેને તમે કોઇ ઓળખતા નથી. દિલથી અમદાવાદી અને મુડથી થોડોક મસ્તીખોર એવો એક સામાન્ય ભારતીય નાગરિક; જે અહી પોતાના વિચારો અને અનુભવો મનમાં આવે એમ લખ્યા રાખે છે.
View all posts by બગીચાનંદ
Published
4 thoughts on “એક મજબુરી…”
WILL HELP ON FATHERS DAY..FATHERS CAN”T CRY IN OPEN THANKS,,
કોઇ પુરૂષ માટે અન્ય કોઇ સામે રોવાથી તેનો અહમ ઘવાય છે કેમ કે કોઇની સામે રુદન કરવું એ કમજોરની નિશાની છે અને આપણાં સમાજમાં કમજોર પુરૂષ હાંસીપાત્ર હોય છે.
પરિવારમાં મોભીનો દરજ્જો મુખ્યત્વે પુરૂષ પાસે હોય છે એટલે પરિવારને હુંફ, સલામતી અને નિર્ભયતા બક્ષવા તેની જવાબદારી હોય છે. તેણે ઘણીવાર તેની અંદરની લાગણીઓ દબાવીને પણ નિર્ણયો લેવા પડતા હોય ત્યાં જો તે કમજોર પડે તો આખો પરિવાર દબાણમાં આવી શકે છે.

લોકોની સામે રુદન કરવામા એનો અહમ ઘવાય એતલે બિજાપર ક્રોધ કરીને આસુ (મતલબ ક્રોધ રુપિ) વહાવી દે પછી એની આખને આસુ વહાવવાની શી જરુર્?
કોઇ પુરૂષ માટે અન્ય કોઇ સામે રોવાથી તેનો અહમ ઘવાય છે કેમ કે કોઇની સામે રુદન કરવું એ કમજોરની નિશાની છે અને આપણાં સમાજમાં કમજોર પુરૂષ હાંસીપાત્ર હોય છે.
પરિવારમાં મોભીનો દરજ્જો મુખ્યત્વે પુરૂષ પાસે હોય છે એટલે પરિવારને હુંફ, સલામતી અને નિર્ભયતા બક્ષવા તેની જવાબદારી હોય છે. તેણે ઘણીવાર તેની અંદરની લાગણીઓ દબાવીને પણ નિર્ણયો લેવા પડતા હોય ત્યાં જો તે કમજોર પડે તો આખો પરિવાર દબાણમાં આવી શકે છે.
શું પુરૂષ પાસે ક્રોધ સિવાયની લાગણી ન હોઇ શકે ? શું પુરૂષને સ્ત્રીની જેમ રડીને પોતાનું દુઃખ બહાર કાઢવાનો હક ન હોઇ શકે?