નવેમ્બર’12 : અપડેટ્સ પર ટિપ્પણીઓ https://marobagicho.com/2012/updates-12/ મારા અનુભવો અને વિચારોનું હરિયાળું સરનામું.. Tue, 24 Nov 2015 04:53:56 +0000 hourly 1 https://wordpress.org/?v=6.7 દ્વારા: virajraol https://marobagicho.com/2012/updates-12/#comment-892 Sun, 25 Nov 2012 10:03:45 +0000 http://marobagicho.wordpress.com/?p=1175#comment-892 Vrajને રમાડવાની V-rajને તો મજા આવી ગઈ…. 😀
અને શાંતિપ્રિય લોકો માટે ગાંધીનગર સ્વર્ગ જેવું છે… (એમાં મારું નામ પણ આવી ગયું :P)

]]>
દ્વારા: બગીચાનો માળી https://marobagicho.com/2012/updates-12/#comment-890 Sat, 24 Nov 2012 14:45:13 +0000 http://marobagicho.wordpress.com/?p=1175#comment-890 નિરવ ની નજરે . . ! ના જવાબમાં.

અમારે ત્યાં બોનસ લેવા અવતી બહેનો માંથી કોઇને મે મારી નજરે કામ કરતા જોઇ નથી, આ તો ઓફિસનો માણસ સાથે આવીને તેને બોનસ આપવાના આદેશ સાથે ઓળખાણ આપે એટલે આપી દેવું પડે…. (શું કરીયે યાર.., શેઠ બનીને બેઠા હોઇએ એટલે ૫૦-૧૦૦ માટે આનાકાની પણ ના કરાયને…. 🙂 )

તમને પણ શાંતિ પ્રિય છે એ જાણીને આનંદ થયો. (શાંતિના ચાહકોમાં વધુ એકનો ઉમેરો !! 😀 )

ફોટો આલ્બમની લીંક આપને ઇમેલ કરી દીધી છે.

]]>