. . .
આજની વણમાંગી સલાહ..
. .
” જીવનમાં જેટલા સલાહકારો ઓછા રાખશો એટલા જલ્દી આગળ વધશો. “
. .
.
– “અલ્પજ્ઞાની બાબા બગીચાનંદની વણમાંગી સલાહ” માંથી..
. . .
. . .
આજની વણમાંગી સલાહ..
. .
” જીવનમાં જેટલા સલાહકારો ઓછા રાખશો એટલા જલ્દી આગળ વધશો. “
. .
.
– “અલ્પજ્ઞાની બાબા બગીચાનંદની વણમાંગી સલાહ” માંથી..
. . .
આવા સલાહીબાબાને અનફોલો કરશો તો વધુ આગળ વધશો 😉
બાબા કી દુકાન બંધ મત કરવાઓ સજ્જન…ઉપરવાલે કી મરજી સે જો થોડી-બહુત ચલ રહી હૈ..ચલને દો… 🙂 🙂
વણમાંગી સલાહ આપનારાઓથી સાવધાન !!
(આ અમારી વણમાંગી સલાહ છે 🙂 )
સાવધાન કરનારાઓથી હંમેશા સાવધાન રહો !!!
(લેટેસ્ટ સલાહ 😉 )
“અલ્પજ્ઞાની બાબા બગીચાનંદ” હા હા હા
સલાહકાર નહી સલાહલેનાર ઓછા રાખવા !
નમસ્તે હજુસુધી મે લાબુ વાચયુ નથી. પણ ફિલસુફી ની પૄસતાવના સારી છે. જય શ્રી કૃષ્ણ.