નેશનલ બુક ફેર (પુસ્તક મેળો) 2013 પર ટિપ્પણીઓ https://marobagicho.com/2013/book-fair-2013/ મારા અનુભવો અને વિચારોનું હરિયાળું સરનામું.. Fri, 27 Dec 2019 05:05:00 +0000 hourly 1 https://wordpress.org/?v=6.5.2 દ્વારા: બગીચાનંદ https://marobagicho.com/2013/book-fair-2013/#comment-1454 Thu, 31 Jan 2019 10:04:43 +0000 http://marobagicho.com/?p=1448#comment-1454 હિતેશ પટેલ ના જવાબમાં.

સુંદર વિચાર છે આપનો પણ આપને માર્ગદર્શન આપવા માટે હું ઘણો ટુંકો પડીશ એવું મને લાગે છે. છતાંયે આપને માર્ગદર્શનની જરૂર હોય તો ચોક્કસ આપને સહાયરુપ બની શકે તેવા સંપર્ક ગોઠવી આપીશ.

વધુ વાત આપને ઇમેલ દ્રારા કરીશ. આપના પ્રતિભાવ બદલ આભાર.

]]>
દ્વારા: હિતેશ પટેલ https://marobagicho.com/2013/book-fair-2013/#comment-1452 Sun, 23 Dec 2018 07:53:00 +0000 http://marobagicho.com/?p=1448#comment-1452 સાહેબ,
અમોં પણ અમારાં શહેર મા સ્વામી વિવેકાનંદ જન્મ જયન્તિ નિમિતે પુસ્તક મેળા નું આયોજન કરીયે છીએ,
અમારાં શહેર મા પ્રથમ વખત આયોજન હોય આપના માર્ગ દર્શન મળી જાય તો અમારે સંજીવની સામાન બની રહેશે, મેલ કરશો અથવા ફોન નંબર આપશો
આભાર,
આદર્શ ચેરી. ટ્રસ્ટ – જસદણ

]]>