Me, Myself & Smile please.. :) પર ટિપ્પણીઓ https://marobagicho.com/2013/me-myself-smile-please/ મારા અનુભવો અને વિચારોનું હરિયાળું સરનામું.. Sat, 21 Dec 2019 06:24:17 +0000 hourly 1 https://wordpress.org/?v=6.5.2 દ્વારા: બગીચાનો માળી https://marobagicho.com/2013/me-myself-smile-please/#comment-1436 Tue, 24 Oct 2017 10:22:21 +0000 http://marobagicho.com/?p=1439#comment-1436 વૈડેહી જોષી ના જવાબમાં.

દેવી જી, આ મતલબી દુનિયામાં કંઇક બે-મતલબ હોય તેમાં જ મજા છે. જુઓ.. તમે પણ આ બગીચામાં કોઇ જ મતલબ વગર ફરી રહ્યા છો ને… બસ કારણ વગર કંઇક હોય તેનો પણ એક આનંદ હોય છે! અને ચહેરા સિવાય અમે બધી જ રીતે પ્રગટ તો છીએ, આ આખો બગીચો મારું પ્રતિબિંબ બરાબર ઝીલે છે. (યાર, બઉ ભારે લખાઇ ગયું આજે તો!)

]]>
દ્વારા: વૈડેહી જોષી https://marobagicho.com/2013/me-myself-smile-please/#comment-1435 Sun, 08 Oct 2017 15:30:26 +0000 http://marobagicho.com/?p=1439#comment-1435 ખુદ ને પ્રગટ ના જ કરવા હોય તો …. ના કરો પણ આ વાદળ માં રમતા ચાંદા ની જેમ રહેવાનો શો મતલબ?

]]>