Sep’13 : અપડેટ્સ પર ટિપ્પણીઓ https://marobagicho.com/2013/updates-26/ મારા અનુભવો અને વિચારોનું હરિયાળું સરનામું.. Wed, 22 Jan 2020 12:03:50 +0000 hourly 1 https://wordpress.org/?v=6.5.3 દ્વારા: બગીચાનો માળી https://marobagicho.com/2013/updates-26/#comment-1194 Tue, 10 Sep 2013 06:55:13 +0000 http://marobagicho.com/?p=1671#comment-1194 saksharthakkar ના જવાબમાં.

નિયમિત ડાયરી લખવી એ આમ તો અઘરું કામ છે અને તેમાં પણ પોતાના પક્ષે સંપુર્ણ નિખાલસ રહેવું ઘણું કપરું કામ હોય છે. ભુલની કબુલાત પણ જયાં દંભ વગર થઇ શકે તેને પર્સનલ ડાયરી કહી શકાય. તેને પ્રાઇવેટ કે પબ્લીક રાખવી એ તો જે-તે વ્યક્તિની મરજી અને જોખમ ખેડવાની હિંમત પર આધાર રાખે છે!
(ખાસ નોંધ- પરણેલાઓ જો આવી નિખાલસ ડાયરી ‘પબ્લીક’ રાખે તો તેના અપડેટ્સમાં વખત જતા ‘છુટા-છેડા’ની વાતો પણ જોવા મળી શકે! 😉 )

અત્યાર સુધી અહી નિખાલસતા જાળવવાનો પુરો પ્રયત્ન કરેલો છે અને એટલે જ તે જુના શબ્દો જે-તે સમયની ચોક્કસ સ્થિતિનો પરિચય આપે છે. આમ તો આ એક પબ્લીક ડાયરી કહેવાય પણ તેમાં લગભગ ૫૦% પેજ પ્રાઇવેટ છે તે પણ એક હકિકત છે, જેને હું જ જોઇ શકું છું અને એ મારી માટે ઘણું સારું છે. 😀 😀

]]>
દ્વારા: Anurag Rathod https://marobagicho.com/2013/updates-26/#comment-1193 Tue, 10 Sep 2013 05:57:29 +0000 http://marobagicho.com/?p=1671#comment-1193 બગીચાનો માળી ના જવાબમાં.

કોક બોલ્યું તું કે આરામ હરામ હૈ… (ગોખેલું ભૂલી ગયો છું થોડું)
હું તો રોજ નું કમાઈ ને રોજ ખાવા વાળો માનસ છું (http://www.eSiteWorld.com) .. એમ આરામ કરવો ના પોસાય મને તો…

પણ હવે જરા જોર માં દવા અને દુવા લગાવી છે કશાક થી તો મટશે બધું

]]>