Moto G, MMC 16GB & OTG Cable પર ટિપ્પણીઓ https://marobagicho.com/2014/moto-g-mmc-16gb-otg-cable/ મારા અનુભવો અને વિચારોનું હરિયાળું સરનામું.. Sun, 31 Aug 2014 14:53:35 +0000 hourly 1 https://wordpress.org/?v=6.7.1 દ્વારા: કાર્તિક https://marobagicho.com/2014/moto-g-mmc-16gb-otg-cable/#comment-1316 Sun, 31 Aug 2014 14:53:35 +0000 http://marobagicho.com/?p=2513#comment-1316 બગીચાનો માળી ના જવાબમાં.

લો. અમારો નવો ફોન આવે ત્યારે (બુધવારે કદાચ) અમો પણ પોસ્ટ કરીશું. પિંચ-પિંચ કરીને તો લાલ ચકામા થઇ જશે..!!

]]>
દ્વારા: બગીચાનો માળી https://marobagicho.com/2014/moto-g-mmc-16gb-otg-cable/#comment-1315 Sat, 30 Aug 2014 15:40:00 +0000 http://marobagicho.com/?p=2513#comment-1315 કાર્તિક ના જવાબમાં.

વાહ! સેમપીંચ! આ ફોન ખરેખર સરસ લાગ્યો. અને આ બીજા ફોનની વાત ઉપરથી યાદ આવ્યું કે હજુ એક નવા ફોનની નોંધ લેવાની ભુલાઇ ગઇ છે… ઓકે. નેક્સ્ટ પોસ્ટમાં તેની માહિતી આપવામાં આવશે. સહન કરી લેજો. 🙂

]]>