# અગાઉની પોસ્ટમાં જે સંભાવના અને મિત્રોને આપેલ વચન મુજબ આજે સ્પેશીયલ પોસ્ટમાં સાબરમતી રિવરફ્રન્ટ ફોટો રજુ કરવામાં આવે છે. (પ્રાણ જાયે પર બચ્ચન ન જાયે!)
~ રિવરફ્રન્ટ પર અલગ-અલગ એંગલથી અને વિચિત્ર ઠેકાણેથી કરવામાં આવેલ વિવિધ ક્લિક્સનો દેખાડો નીચે જોઇ શકો છો.
હું છું આ બગીચાનો માળી. આમ તો હું એ જ છું જેને તમે બધા ઓળખો છો અને હું એ પણ છું જેને તમે કોઇ ઓળખતા નથી. દિલથી અમદાવાદી અને મુડથી થોડોક મસ્તીખોર એવો એક સામાન્ય ભારતીય નાગરિક; જે અહી પોતાના વિચારો અને અનુભવો મનમાં આવે એમ લખ્યા રાખે છે.
View all posts by બગીચાનંદ
સુધારો, વિકાસ અને સફાઇ [ સ્વચ્છ્તા ] નો સમન્વય અને તેની “સુરેખ-સ્પશ્ટ ” છબિઓ કલાદ્રુશ્ટિની પ્રતીક-ધ્યોતક ! ” સુંદર” શબ્દ જબરન લૈ લે એવી ક્રુતિ !
આભાર “શેરિંગ’ બદલ
-લા’ / ૧૬.૭..૧૪
મસ્ત pics…
આભાર સાક્ષરભાઇ…
વાહ ! સરસ ફોટા છે. આવી ગર્મી મા આવા આહ્લાદક ફોટા જોવા ગમે. આભાર 🙂
nice pics and beautiful place to roam around.
nice pics. now u r pass as a photographer! 🙂
આપનો ખુબ-ખુબ આભાર દેવી’જી!
mast mast pics…………..
beautiful photographs
સુધારો, વિકાસ અને સફાઇ [ સ્વચ્છ્તા ] નો સમન્વય અને તેની “સુરેખ-સ્પશ્ટ ” છબિઓ કલાદ્રુશ્ટિની પ્રતીક-ધ્યોતક ! ” સુંદર” શબ્દ જબરન લૈ લે એવી ક્રુતિ !
આભાર “શેરિંગ’ બદલ
-લા’ / ૧૬.૭..૧૪
Bahuj saras photographs.