અપડેટ્સ-46 [Dec’14] પર ટિપ્પણીઓ https://marobagicho.com/2014/updates-46/ મારા અનુભવો અને વિચારોનું હરિયાળું સરનામું.. Wed, 25 Dec 2019 05:56:12 +0000 hourly 1 https://wordpress.org/?v=6.5.2 દ્વારા: બગીચાનંદ https://marobagicho.com/2014/updates-46/#comment-1602 Tue, 30 Dec 2014 23:16:34 +0000 http://marobagicho.com/?p=2753#comment-1602 dipti ના જવાબમાં.

કવરપેજ માત્ર અમારા દ્વારા કોઇ લગ્નસ્થળે ક્લીક કરવામાં આવેલ છે અને ઉપરોક્ત લખાણ જે-તે સમયના વિચારોની નોંધ છે; છતાંયે આપને જે પસંદ આવ્યું તે બદલ અમે આપનો આભાર માનીએ છીએ.

અને દેવીજી, અમારી આંખો દરેક નેતાને તેની જાતિ કે પક્ષના ભેદભાવ વગર સ્વતંત્ર મુલવવા ટેવાયેલી છે. આ મુદ્દે સંસ્થાપકની નજર જે-તે સ્થાને મોદીને જોવા ટેવાયેલી હોઇ શકે છે; પરંતુ તે સિવાય અમારો અન્ય કોઇ હેતુ નથી જેની અત્રે નોંધ લેશો.

]]>
દ્વારા: dipti https://marobagicho.com/2014/updates-46/#comment-1334 Mon, 29 Dec 2014 07:38:07 +0000 http://marobagicho.com/?p=2753#comment-1334 કવર પેજ મસ્ત બનાવ્યુ છે…અને અડધી રાત્રે પણ આવુ સરસ લખિ સખો છો એ સારુ કેવાય :ડ આનન્દી બેન ના પોસ્ટર મા પ્રભાવ ના દેખાવા પાછડ આપ્ણી મોદી જી ને જોવા ટેવાયેલી નજર અને કૈ ક અંશે એક નેતા તરિકે પુરુશ ને જ જોવા તેવાયેલો આપ્ણો પુરુશ પ્રધાન સમાજ બનિ સકે.:)

]]>