31મી વાર્ષિક ગાથા [170609] પર ટિપ્પણીઓ https://marobagicho.com/2017/31st-annual-post/ મારા અનુભવો અને વિચારોનું હરિયાળું સરનામું.. Sat, 18 Jan 2020 10:10:05 +0000 hourly 1 https://wordpress.org/?v=6.5.2 દ્વારા: નિરવ https://marobagicho.com/2017/31st-annual-post/#comment-1419 Tue, 13 Jun 2017 17:46:36 +0000 http://www.marobagicho.com/?p=3466#comment-1419 બગીચાનંદ ના જવાબમાં.

ભારે કરી 🙂

અર્થશાસ્ત્રમા પણ એક અદ્રશ્ય હાથનો સિદ્ધાંત હોય છે કે જે બધુ સંતુલિત રાખે છે !

]]>
દ્વારા: બગીચાનંદ https://marobagicho.com/2017/31st-annual-post/#comment-1418 Tue, 13 Jun 2017 11:57:07 +0000 http://www.marobagicho.com/?p=3466#comment-1418 નિરવ ના જવાબમાં.

જરા ગૌર ફરમાવજો કે;…

આવડી મોટી સંસ્થા સાવ રામભરોસે ચાલે એમ નથી ‘દર્શિત’,
ત્યાં ક્યાંક કોઇ અદ્રષ્ય નિયમનો ઓછાયો હોવો જ જોઇએ…


વર્ષો પહેલા આવા બે લીટીના જોડકણાં બહુ જ બનાવતો! આજે ફરી એક ઠપકારવાનું મન થઇ ગયું. સહન કરી લેજો. 🙂

]]>