આમ તો વિચાર્યુંં‘તું કે નાયરાના ફોટોની એક અપડેટ મુકીશ પરંતુ ઘણાં સમયથી વ્રજના ફોટો પણ બાકી છે. એટલે અમે વિચારને થોડોક બદલ્યો છે! (ટાઇટલમાં વ્રજ અને નાયરા જોઇને સમજાઇ ગયું હશે.)
ભાઇ-બહેનને સાથે રાખવાની ઇચ્છા મનમાં રાખીને હવે વ્રજ અને નાયરા બંનેના સાથે હોય એવા ફોટો આજે અપલોડ કરું છું. (જેથી કોઇ એકને અન્યાય ન થાય.)
અને મારી બગ્ગુના ફોટો માટે એક અલગ અપડેટ તો આવશે જ. (સિલેક્શન ચાલે છે કે કયા-કયા અપલોડ કરું, ત્યાં સુધી આ બધા જોઇ લો.)
અને આ છેલ્લે ઉત્તરાયણના સમયની ક્લિક!..

Cutie Pies
Thenkieu..
Nice Clicks
થેન્કયુ ચંંદ્રેશભાઇ..
♥️

Awesome pics અને ભાઈ બહેનની મસ્ત જોડી