પચી પર ટિપ્પણીઓ https://marobagicho.com/2019/pachi/ મારા અનુભવો અને વિચારોનું હરિયાળું સરનામું.. Tue, 17 Sep 2019 10:32:28 +0000 hourly 1 https://wordpress.org/?v=6.5.2 દ્વારા: Vishal Chhatrola https://marobagicho.com/2019/pachi/#comment-1517 Tue, 23 Apr 2019 02:07:39 +0000 https://www.marobagicho.com/?p=4317#comment-1517 બગીચાનંદ ના જવાબમાં.

ચોક્કસ મળતા રહીશું.
આપના પ્રતિભાવ બદલ આપનો આભારી છું.

]]>
દ્વારા: બગીચાનંદ https://marobagicho.com/2019/pachi/#comment-1515 Mon, 22 Apr 2019 19:42:39 +0000 https://www.marobagicho.com/?p=4317#comment-1515 ]]> Vishal Chhatrola ના જવાબમાં.

ઓકે.. વડીલ નહી, પણ સીનીયર રાખીયે..

આપની કેટલીક પોસ્ટ જોઇ. સરસ લખો છો. હજુ ઘણી પોસ્ટ જોવાની બાકી છે. અને ત્યાં એક-એક પોસ્ટ જેટલી લાઇક્સ છે એટલા તો અહીયાં કુલ વીઝીટર્સ નથી બોલો! તમે તો બ્લોગર સેલેબ્રીટીની કેટેગરીમાં આવો એટલે સીનીયર ચોક્કસ કહેવાઓ.

આપને અમારા નાનકડા બગીચામાં જોઇને ઘણો આનંદ થયો. ઇ-દુનિયાના એકલવાયા ખુણામાં વસેલા આ બગીચાના સુના વાતાવરણમાં પધારવા બદલ અમે આપના દિલથી આભારી છીએ. મળતા રહેજો.. 🙏

]]>