મુલાકાતઃ સાબરમતી આશ્રમ પર ટિપ્પણીઓ https://marobagicho.com/2019/sabarmati-aashram/ મારા અનુભવો અને વિચારોનું હરિયાળું સરનામું.. Sun, 22 Nov 2020 07:14:27 +0000 hourly 1 https://wordpress.org/?v=6.5.2 દ્વારા: બગીચાનંદ https://marobagicho.com/2019/sabarmati-aashram/#comment-1749 Sun, 22 Nov 2020 07:14:27 +0000 https://www.marobagicho.com/?p=5369#comment-1749 અમિત પટેલ ના જવાબમાં.

જે અનુભવ્યું એ લખ્યું. આપને ગમ્યું તેનો આનંદ થયો અને મેં ક્લીક કરેલા ફોટોને વખાણવા માટે ધન્યવાદ.

આ જોઇ-વાંચીને ચાર નવા લોકોને ત્યાં જવાની ઇચ્છા થાય તે મારા માટે ઉત્સાહની વાત છે.

]]>
દ્વારા: અમિત પટેલ https://marobagicho.com/2019/sabarmati-aashram/#comment-1748 Tue, 17 Nov 2020 02:48:00 +0000 https://www.marobagicho.com/?p=5369#comment-1748 ખુબ સરસ વર્ણન. ધણા વર્ષો સુધી આશ્રમ રૉડ પરથી પસાર થયો, ઘણા પુસ્તકો પણ વાંચ્યા પણ કદી ઇચ્છા થઇ નહોતી. વિદેશમાં ગાંધીજીના ઘણા સ્થાનકો જોયા પછી ઇચ્છા થઇ કે હવે અમદાવાદ અને પોરબંદર પહેલા જવું પડશે. છેલ્લા ૨ વર્ષમાં ૨ વાર પરિવાર સાથે ગાંધી આશ્રમની મુલાકાત લીધી. યાદગીરી માટે લાકડાનો રેંટીયો (souvenir), ભારતનો ધ્વજ પણ લઇ લીધો.

ખુબ સરસ ફૉટોગ્રાફ લીધા છે.

]]>