વાંદરાની વાર્તા પર ટિપ્પણીઓ https://marobagicho.com/2019/vandra-ni-varta/ મારા અનુભવો અને વિચારોનું હરિયાળું સરનામું.. Sat, 22 Jun 2019 13:14:39 +0000 hourly 1 https://wordpress.org/?v=6.5.2 દ્વારા: બગીચાનંદ https://marobagicho.com/2019/vandra-ni-varta/#comment-1545 Thu, 20 Jun 2019 06:04:19 +0000 https://www.marobagicho.com/?p=4735#comment-1545 એમ તો આ રીપ્લાયને ટુંકાવવામાં આવેલો છે. ઘણીવાર થાય એમ કે શું લખું? અને લખવા બેસું તો અટકવાનું ભુલાઇ જાય. અને આ બધું કોઇને સમજાવવા કરતાં આજે હું જે સમજુ છું તે નોંધ રાખવા લખી રાખવું છે. મુળ હેતું સમયના કોઇ ભાગ પછી મને મારા વિચારોમાં સ્થિરતા છે કે તેમાં પરિવર્તન આવે છે તે જોવું છે. ઉપરાંત આજે જે હું સત્ય માનું છું તે મારી માટે હંમેશા સત્ય રહે છે કે નહી તે પણ ચકાસવું છે.


અને એ સવાલો પણ મારા વ્યક્તિત્વનું પ્રતિબિંબ દર્શાવે છે; સરળ સવાલો છે અને સીધા જવાબ જોઇએ છે. જવાબના બહાને મોટી-મોટી વાતોમાં ઘણાં જ્ઞાનીએ ઉંડું-ઉંડુ સમજાવ્યું છે, પણ ચોક્કસ તાર્કિક જવાબ હજુ સુધી મળ્યો નથી. નિરાંતના સમયે જોઇ લેજો..

]]>
દ્વારા: નિલેશ ગામીત https://marobagicho.com/2019/vandra-ni-varta/#comment-1544 Wed, 19 Jun 2019 14:08:09 +0000 https://www.marobagicho.com/?p=4735#comment-1544 થેન્ક યુ ફોર રી બ્લોગિંગ.
અને આપણે 100 માર્ક્સ લઇ લીધા 😉
તમારા દરેક પોઇન્ટ સાથે શત પ્રતિશત સહમત.
રીપ્લાય મોટો છે તો શું થયું ?
તમે વિસ્તાર થી મસ્ત સમજાવ્યું છે.
છેલ્લી વાર્તા પણ ઘણી સરસ છે.
ઘર્મ/ઇશ્વરના આધિપત્યને અનુસરીને થયેલા તમારા સવાલો પછી નિરાંતે વાંચીશ.

]]>