Apr’20 : અપડેટ્સ પર ટિપ્પણીઓ https://marobagicho.com/2020/200430/ મારા અનુભવો અને વિચારોનું હરિયાળું સરનામું.. Thu, 27 Aug 2020 14:18:55 +0000 hourly 1 https://wordpress.org/?v=6.7.1 દ્વારા: બગીચાનંદ https://marobagicho.com/2020/200430/#comment-1704 Fri, 01 May 2020 06:24:42 +0000 https://www.marobagicho.com/?p=5877#comment-1704 ]]> Nilesh Gamit ના જવાબમાં.

નોટીસ કરને કે લીયે આપકા હમ આભારી હું! 🙂

]]>
દ્વારા: બગીચાનંદ https://marobagicho.com/2020/200430/#comment-1703 Fri, 01 May 2020 06:22:17 +0000 https://www.marobagicho.com/?p=5877#comment-1703 saksharthakkar ના જવાબમાં.

વાહ.. તમારી તૈયારીએ નવી હિંમત આપી. મને કુલ 55 દિવસ થયા કહેવાય; પણ આગળના 15 દિવસની બિમારીએ જે માનસિક અસ્વસ્થતા આપી હતી તેમાંથી બહાર આવવા માટે સમય ન મળ્યો અને કદાચ એટલે જ ક્યારેક મન કમજોર પડી જાય છે. મને ખબર છે કે મારી સાથે શું થઇ રહ્યું છે, તો પણ ક્યારેક ખોટા વિચારોમાં ફસાઇ જવાય છે.

સૌના બચીચામાં બહાર આવે અને ફરી સામાન્ય દુનિયા જલ્દી મળે એવી આશા, કેમ કે આ બગીચાનો માળી હવે બહાર જવા તડપે છે..

]]>