કોરોના અપડેટ્સ પર ટિપ્પણીઓ https://marobagicho.com/2020/corona-virus/ મારા અનુભવો અને વિચારોનું હરિયાળું સરનામું.. Sun, 29 Mar 2020 11:36:27 +0000 hourly 1 https://wordpress.org/?v=6.5.2 દ્વારા: બગીચાનંદ https://marobagicho.com/2020/corona-virus/#comment-1686 Sun, 29 Mar 2020 11:36:27 +0000 https://www.marobagicho.com/?p=5772#comment-1686 એકતા ના જવાબમાં.

આ પોસ્ટ લખી ત્યારે હું પોતે પણ એટલો ગંભીર નહોતો જેટલો આ પછીની પોસ્ટ વખતે અને આજે છું. ગવર્નમેન્ટ ખરેખર બહુજ ઝીણવટથી બધુ સંભાળી રહી છે. મહામારીના આ સમયમાં સરકારના કાર્યમાં જોડાયેલા દરેક વ્યક્તિઓને વંદન પાત્ર છે.

]]>
દ્વારા: એકતા https://marobagicho.com/2020/corona-virus/#comment-1684 Sun, 29 Mar 2020 10:59:33 +0000 https://www.marobagicho.com/?p=5772#comment-1684 લોકો નાના માં નાની વાત આ સમય એ ગંભીરતાથી લેવી જરૂરી છે …. પોતાના માટે નહી તો પોતાના ઓ માટે થઇ ને …. દેશપ્રેમ માત્ર ક્રિકેટ સમય પુરતો કે યુદ્ધ સમય પુરતો નહિ હોવો જોઈએ …. અને આ સાચો સમય છે દેશપ્રેમ દર્શાવા માટે .. પ્રેરણા આપે એવું કરવા માટે નો સમય છે આ …. ઘરે રહી ને આપણે એક યુદ્ધ જ લડી રહિયા છે …. અને આ યુદ્ધ લાડવા નો મોકો મળ્યો છે …. તો જીતી બતાડવા માં ખપીયે ને … ગોવરમેન્ટ ને આધાર આપો … એ આપણા માટે ઘણું કરવા તત્પર બેઠી જ છે …

]]>