ફેરવિચારણા અને બદલાવ પર ટિપ્પણીઓ https://marobagicho.com/2020/fervicharna-badlav/ મારા અનુભવો અને વિચારોનું હરિયાળું સરનામું.. Mon, 16 Mar 2020 06:39:02 +0000 hourly 1 https://wordpress.org/?v=6.5.3 દ્વારા: બગીચાનંદ https://marobagicho.com/2020/fervicharna-badlav/#comment-1629 Tue, 11 Feb 2020 06:03:44 +0000 https://www.marobagicho.com/?p=5632#comment-1629 ખરેખર તો <strong>ઇચ્છા</strong> રીડર-ફીડને બંધ કરવાની જ હતી અને લગભગ દરેક જગ્યાએથી કપાઇ જવાનું નક્કી હતું, પણ આપના જેવા મુલાકાતીઓ સાથેના <strong>અજાણ્યા બંધનો</strong>એ વળી બાંધી લીધો છે. મારા જેવા સાવ સામાન્ય અને વધુ વિચિત્ર વ્યક્તિના શબ્દોને આપ જેવા વાચકો મળે તે પણ નવાઇ જેવું લાગે! મારા બગીચા પ્રત્યેની આપની લાગણીઓ બદલ ફરીવાર આપનો <strong>ખુબ-ખુબ આભાર</strong>..]]> saksharthakkar ના જવાબમાં.

તમે મારો આભાર માનો એ ઉલ્ટી ગંગા વહેતી હોય એવું લાગે છે. એમ તો આપનો ખાસ આભાર માનવો જોઇએ કે આપ આ બગીચા સાથે જોડાઇ રહેવાની ભાવના ધરાવો છો. 🙏

ખરેખર તો ઇચ્છા રીડર-ફીડને બંધ કરવાની જ હતી અને લગભગ દરેક જગ્યાએથી કપાઇ જવાનું નક્કી હતું, પણ આપના જેવા મુલાકાતીઓ સાથેના અજાણ્યા બંધનોએ વળી બાંધી લીધો છે. મારા જેવા સાવ સામાન્ય અને વધુ વિચિત્ર વ્યક્તિના શબ્દોને આપ જેવા વાચકો મળે તે પણ નવાઇ જેવું લાગે! મારા બગીચા પ્રત્યેની આપની લાગણીઓ બદલ ફરીવાર આપનો ખુબ-ખુબ આભાર..

]]>
દ્વારા: saksharthakkar https://marobagicho.com/2020/fervicharna-badlav/#comment-1626 Thu, 06 Feb 2020 19:42:17 +0000 https://www.marobagicho.com/?p=5632#comment-1626 ]]> સરસ વચ્ચે નો રસ્તો કાઢી લીધો 🙂 thanks for keeping the reader updates ON , this is very convenient, અહીંથી લિંક ખોલી ને બગીચા પર જવામાં કોઈ વાંધો નથી 😀

]]>