GSRTC – બુકીંગ અને કેન્સલીંગ પર ટિપ્પણીઓ https://marobagicho.com/2020/gsrtc/ મારા અનુભવો અને વિચારોનું હરિયાળું સરનામું.. Mon, 16 Mar 2020 06:49:24 +0000 hourly 1 https://wordpress.org/?v=6.7.1 દ્વારા: બગીચાનંદ https://marobagicho.com/2020/gsrtc/#comment-1628 Tue, 11 Feb 2020 05:49:02 +0000 https://www.marobagicho.com/?p=5540#comment-1628 ]]> • » નટખટ સોહમ રાવલ « • ના જવાબમાં.

આપને વર્ષો પહેલાં થયેલી તે વાત હજુ યાદ છે તે જાણીને આનંદ થયો. એમ તો હવે વધુ સંબંધો જાળવી ન શકાતા હોવાથી નવા અંગત સંપર્ક બનાવવાથી દુરી જાળવવામાં આવે છે; છતાંયે તેમાં છુટછાટનો અવકાશ રાખ્યો છે. આપણે ચોક્કસ રુબરુ મુલાકાત ગોઠવીશું અને મારો નંબર આપની પાસે આવી જશે..

અને સમયની અછત તો છે જ ભાઇ, તો પણ આ બગીચાને લીલો રાખવાનો પ્રયત્ન કરું છું. આ માત્ર એક બ્લોગ નથી; મારા માટે રોજનીશી નોંધવાનું સ્થળ છે. તે નિયમિત અપડેટ થાય તો જ તેનો હેતુ સરે એમ છે.


આ બગીચાના સુરક્ષા અને ઓળખ અંગતતા અધિનિયમ અનુસાર બગીચાના ચોકીદાર દ્વારા આપના પ્રતિભાવમાંથી સ્થળ અને મોબાઇલ નંબર જેવી વિગતો છુપાવવામાં આવેલ છે. 🙏

]]>
દ્વારા: • » નટખટ સોહમ રાવલ « • https://marobagicho.com/2020/gsrtc/#comment-1627 Tue, 11 Feb 2020 05:27:42 +0000 https://www.marobagicho.com/?p=5540#comment-1627 બસ ભાઈ મજામાં છીએ. હમણાં સમય ની અછત લગભગ તમામ બ્લોગરને થઇ ગઈ છે એટલે એમાંથી હુ પણ બાકાત નથી. હા…હા…હા… (કદાચ તમને છોડીને… 😛 ) આપણે વચ્ચે એકવાર વાત કરી એમ આપ પણ **** માં રહો છો અને હું પણ ત્યાં જ… તો ચાલો એકાદા નાની એવી મુલાકાત ગોઠવીએ તો મજા આવશે. બગીચામાં થોડું ખાતર ઉમેરાઈ જશે અને પ્રેમ રૂપી પુષ્પો વધારે ખીલી ઉઠશે… મારો મોબાઈલ નંબર **** છે. આપ મને એક વોટ્સ અપ મેસેજ કરશો તો આપનો નંબર પણ મારી સાથે આવી જશે. આવજો મિત્ર…

]]>