ઐયો રામા, નિસર્ગા પર ટિપ્પણીઓ https://marobagicho.com/2020/nisarga/ મારા અનુભવો અને વિચારોનું હરિયાળું સરનામું.. Tue, 09 Jun 2020 06:10:38 +0000 hourly 1 https://wordpress.org/?v=6.5.2 દ્વારા: Nilesh Gamit https://marobagicho.com/2020/nisarga/#comment-1717 Tue, 09 Jun 2020 06:10:38 +0000 https://www.marobagicho.com/?p=5908#comment-1717 બગીચાનંદ ના જવાબમાં.

એક દમ સાચી વાત. ચા કરતાં કીટલી વધારે ગરમ હોય છે .

]]>
દ્વારા: બગીચાનંદ https://marobagicho.com/2020/nisarga/#comment-1716 Tue, 09 Jun 2020 06:05:54 +0000 https://www.marobagicho.com/?p=5908#comment-1716 Nilesh Gamit ના જવાબમાં.

બાબા બગીચાનંદ ધર્માંતર કરેલા લોકોના અધ્યયન પછી નોંધે છે કે, “ઓરિજીનલ કરતાં વટલાયેલાં વધું આક્રમક હોય છે.”

આજે લાગે છે કે આ વાત ભાષાથી વટલાયેલાં લોકોને પણ લાગુ પડતી હોવી જોઈએ.

]]>