હું છું આ બગીચાનો માળી. આમ તો હું એ જ છું જેને તમે બધા ઓળખો છો અને હું એ પણ છું જેને તમે કોઇ ઓળખતા નથી. દિલથી અમદાવાદી અને મુડથી થોડોક મસ્તીખોર એવો એક સામાન્ય ભારતીય નાગરિક; જે અહી પોતાના વિચારો અને અનુભવો મનમાં આવે એમ લખ્યા રાખે છે.
View all posts by બગીચાનંદ
wow thank you.
ખુબ સુંદર ફોટો છે……..
વાવમાં રમતા છોકરીઓ, જુગાર રમતાં ખેલાડી ઓ પણ ઘણીવાર જોવા મળી જાય છે.