હું છું આ બગીચાનો માળી. આમ તો હું એ જ છું જેને તમે બધા ઓળખો છો અને હું એ પણ છું જેને તમે કોઇ ઓળખતા નથી. દિલથી અમદાવાદી અને મુડથી થોડોક મસ્તીખોર એવો એક સામાન્ય ભારતીય નાગરિક; જે અહી પોતાના વિચારો અને અનુભવો મનમાં આવે એમ લખ્યા રાખે છે.
View all posts by બગીચાનંદ
Published
6 thoughts on “Photo : 3-in-1”
વહાલા ભાઈ, મારી પાસે ટકનીકલ કોઈ જાણકારી નથી જેથી મીત્રોને પ્રશ્નો કરીને જ મારું ગાડુ પાંચ વરસથી ગબડાવ્યે રાખુ છું. આજે તમારો વારો… મેઈલની સાથે એટેચ કરીને ફોટા મોકલતા મને આવડે છે. પરંતુ મેઈલની અંદર જ ફોટા મુકતા મને શીખવવા વીનન્તી… ધન્યવાદ. –ગો.મારુ
સાહેબ, જો તમે આ પોસ્ટના ઇમેલમાં દેખાતા ફોટોની વાત કરતાં હોવ તો તમને જણાવી દઉં કે તે ‘લીલા’ શ્રી વર્ડપ્રેસ-દેવની છે! તેમાં મુજ પામર જીવનો કોઇ હાથ નથી. 🙂
આપને વિનંતી કે અનુરાગભાઇએ આ અંગે આપને ઇમેલ કર્યો છે તે જોઇ લો. જો આપને મારી જરૂર લાગે તો સાદ દેજો.. દોડતો આવી જઇશ. 😉

GOVIND MARU Mob: 8097 550 222 405, Evaz Apparel Housing Co-op.Society Krishna Apartmens, B Wing, Opp. Ayyappa Temple, Sectore: 12 E, BONKODE VILLAGE,NAVI MUMBAI – 400709 Website : http://www.govindmaru@wordpress.com E.mail: govindmaru@yahoo.co.in
________________________________
I have sent you an email sir 🙂
સાહેબ, જો તમે આ પોસ્ટના ઇમેલમાં દેખાતા ફોટોની વાત કરતાં હોવ તો તમને જણાવી દઉં કે તે ‘લીલા’ શ્રી વર્ડપ્રેસ-દેવની છે! તેમાં મુજ પામર જીવનો કોઇ હાથ નથી. 🙂
આપને વિનંતી કે અનુરાગભાઇએ આ અંગે આપને ઇમેલ કર્યો છે તે જોઇ લો. જો આપને મારી જરૂર લાગે તો સાદ દેજો.. દોડતો આવી જઇશ. 😉
all 3 pics are best 🙂
thanks dost. 🙂
mast che