લખો ગુજરાતીમાં ! પર ટિપ્પણીઓ https://marobagicho.com મારા અનુભવો અને વિચારોનું હરિયાળું સરનામું.. Fri, 03 Jun 2022 13:01:04 +0000 hourly 1 https://wordpress.org/?v=6.5.2 દ્વારા: Man Moji https://marobagicho.com/lakho-gujarati-ma/#comment-1755 Fri, 03 Jun 2022 13:01:04 +0000 http://marobagicho.wordpress.com/?page_id=564#comment-1755 ઘણો સરસ અને માહિતી સભર બગીચો..

ધન્યવાદ ગુજરાતી..
https://manmojiii.blogspot.com/

]]>
દ્વારા: બગીચાનંદ https://marobagicho.com/lakho-gujarati-ma/#comment-1580 Tue, 22 Oct 2019 06:35:46 +0000 http://marobagicho.wordpress.com/?page_id=564#comment-1580 ullasbhai ના જવાબમાં.

સાહેબ, ત્યારે સાવ નવો હતો.. અને હવે કોઇ-કોઇ કહે છે કે મારી વાતોમાં ક્યારેક મરચું વધારે થઇ જાય છે તો કોઇવાર મીઠું વધારે પડી જાય છે. ખૈર, ગુજરાતી થઇનેય હું ગળપણ ઉમેરતાં ન શીખ્યો અને અફસોસ રહેશે આટલાં વર્ષે પણ હું સારો રસોઇયો ન બની શક્યો.

આપ જેવા અનુભવી માર્ગદર્શન કરતા રહે તો કદાચ સુધારો આવી શકે..

]]>