તમે આ વાંચી રહ્યા છો મતલબ તમે કોઇપણ કારણસર મારા આ ઇ-બગીચામાં આવ્યા હતા અને હવે આ મુખ્યપાનું જોઇ રહ્યા છો! મારો બગીચો આપનું સ્વાગત કરે છે.
ગુજરાતી ભાષા પ્રત્યેના પ્રેમ અને લાગણીથી દોરવાઇને ક્યારેક ઇચ્છા થઇ કે મને ગમતી વસ્તુઓ ભેગી કરું; અને એમ જ આ મારો બગીચો અવનવા ફુલ-છોડની માહિતીથી હરિયાળો બની ગયો છે.
આમ તો ઇંટરનેટ પર આવી ઘણી માહિતીનો ભરપુર ખજાનો છે, તો પણ મને તો મારા બગીચામાં બધું સજાવવું હતું એટલે ગમે ત્યાંથી ભેગું કરીને, મઠારીને અને જરુર લાગે ત્યાં જાતે લખી-લખીને આ ઠેકાણું બનાવ્યું છે.
આ બગીચાની મુખ્ય ડાળીઓ નીચે મુજબ છે;
ગુજરાતી ગીત અને લોકગીત | આપણી ભાષામાં રચાયેલા સુંદર ગીત અને લોકગીત આ વિભાગમાં જોઇ શકાશે.. | જુઓ અહીં |
ગુજરાતી ભજન અને આરતી | ભજન, પદ, ચાલિસા અને સ્તુતિ આ વિભાગમાં જોઇ શકાશે.. | જુઓ અહીં |
ગુજરાતી બાળવાર્તાઓ | નાનકડા બાળકોને વાંચવી-સાંભળવી ગમે અને કલ્પના ખીલવે તેવી નિર્દોષ બાળવાર્તાઓનો ખજાનો.. | જુઓ અહીં |
સોસીયલ મીડીયામાંથી | મને ગમતી એવી સરસ વાતો કે સુંદર રચનાઓ કે જે વ્યક્તિની સોસીયલ-પ્રોફાઇલમાં મર્યાદિત મિત્રો વચ્ચે જ રજુ થયેલી હોય.. | (આ માટે હજુ ટાઇમ નથી મળ્યો.) |
આપના પ્રતિભાવ કે સુચન નીચે દર્શાવેલ ઇ-સરનામે મોકલી શકો છો.
mail@marobagicho.com

જરૂરી ડાળીઓ :
૧. અમારા વિશે
૨. ગોપનીયતા નીતિ