આ કાર્ય કરતી વખતે મારું મન માનતું તો ન’તું પણ સમય અને સંજોગ બધું કરાવે અને મજબૂરીનું નામ મહાત્મા ગાંધી એમ સમજીને આ વિભાગને પણ મારા બગીચામાં જોડવામાં આવ્યો છે. આશા છે કે નવી જનરેશનને ભાષા સાથે જોડી રાખવામાં આ એક કારણ બની શકે. અહીં મળશે ગુજરાતી ભજન અને આરતી અંગ્રેજી લિપિમાં જેથી વધુ ભણેલાઓને વાંચવામાં થોડીક સરળ લાગે!



