૧૫મી સદીના પ્રખ્યાત કવિ કે જેઓએ ગુજરાતને ભક્તિનો રંગ લગાડયો. તેમની રચનાઓ આજે પણ કરોડાના મુખે છે. તેમને કોઇ નરસૈયો કહે છે, તો સાહિત્યમાં તેઓ આદ્યકવિ અને આદિકવિ તરીકે ઓળખાય છે.
- અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ..
- અમે મહિયારાં રે, ગોકુળ ગામનાં..
- આજની ઘડી તે રળિયામણી..
- ઊંચી મેડી તે મારા સંતની રે..
- જળકમળ છાંડી જા ને બાળા..
- મારી હુંડી સ્વીકારો મહારાજ રે – નરસિંહ મહેતા
