Jio – Deactivate call forwarding

To deactivate call forwarding on jio, go to Settings > Call > Advance settings > Call forwarding.

(Please note the navigation might differ on different handsets.)

Alternatively it can be deactivated on jio by dialling the respective short codes:

  • Call forwarding Unconditional – *402
  • Call forwarding – no answer- *404
  • Call forwarding – busy – *406
  • Call Conditional call forwarding – not reachable-*410
  • All forwarding – *413

જીઓમાં કોલ ફોરવર્ડીંગ બંધ કરવા માટે ફોનમાં ‘સેટીંગ’ ઓપશનમાં જાઓ > કૉલ > એડવાન્સ સેટીંગ્સ > કૉલ ફોર્વર્ડીંગ.

(નોંધ લેશો કે અલગ અલગ મોબાઇલ હેંડસેટમાં આ મેનુ થોડા અલગ હોઇ શકે છે.)

આ ઉપરાંત કેટલાક શોર્ટકોડ ડાયલ કરીને પણ આ કામ કરી શકાય છેઃ

  • જવાબ ન અપાયેલા કૉલ ફોરવર્ડ કરવા માટે – *404
  • વ્યસ્ત હોવ ત્યારે કૉલ ફોરવર્ડ કરવા – *406
  • પહોંચની બહાર હોવ ત્યારે કૉલ ફોરવર્ડ કરવા માટે – *410
  • દરેક કૉલ ફોરવર્ડ કરવા – *413

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *