રીસેટ માઇક્રોસોફ્ટ સ્ટોર

જો તમારે માઇક્રોસોફ્ટ સ્ટોર દ્વારા નવી એપ ડાઉનલોડ કરવામાં કે અપડેટ કરવામાં કોઇ સમસ્યા આવતી હોય તો આપ નીચે મુજબના સ્ટેપ ઉપયોગી થઇ શકે છે.

વિન્ડોઝ 10 માં માઇક્રોસોફ્ટ સ્ટોર ને રીસેટ કરવા માટે નીચે જણાવ્યા મુજબ કરો..

  • Settings વિન્ડો ખોલો.
  • તેમાં Apps અને પછી Apps & features પર જાઓ.
  • હવે Microsoft Store ને શોધો અને તેની પર ક્લીક કરો.
  • ત્યાં advanced options ની લીંક દેખાશે; તેની પર ક્લીક કરો.

Do the following to reset the Microsoft Store app in Windows 10..

  • Open Settings.
  • Go to Apps > Apps & features.
  • On the right side, look for Microsoft Store and click it.
  • The ‘advanced options‘ link will appear. Click on it.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *