જીવન દર્શન – ૪ : “ચેતના” અમુક હદથી વધારે સહન કરવું એ સદગુણ નહી , કાયરતા છે. આગ તો ન હોવી જોઈએ જે દઝાડે પરંતુ તણખા હોવા જોઈએ જે ચેતના ને જાગૃત કરે.