હવે આંસુ સારવાનો કોઇ અર્થ નથી..

. . .

હવે એને જોવાનો કોઇ અર્થ નથી..
મને સમજી શકે એવું એનું દિલ નથી..

એ તરછોડયા કરે અને..
એને હું ચાહ્યા કરું એ વાત મને મંજૂર નથી..

આંખો રડી.. દિલ રડયું..
હવે આંસુ સારવાનો કોઇ અર્થ નથી..

ભલે હું હાર્યો અને એ જીતી..પણ..
મારી હાર જેવો દમ એની જીત માં નથી..

એને પામી શકું.. એવી કોઇ રેખા મારા હાથમાં નથી..
પણ નસીબદાર તો એ નથી..
કેમ કે એના નસીબમાં હું નથી !!

. . .

( સરસ મનગમતા સંદેશમાંથી )

ગેહરે રિસ્તે, અધુરે સપને.. ઔર.. દિલ

. . .

કિસી સે રીસ્તા ગેહરા ના કરના,

ભુલ કર ભી અધુરે સપને ના સજાના,

જીંદગી મે કિસી સે દિલ ના લગાના..

કયું કી…

ગેહરે રિસ્તે,

અધુરે સપને

ઔર..

દિલ

અક્સર તુટ જાતે હૈ..

. . .

( Via – SMS )