. . .
અમુક લોકોને નમ્રતાનું પણ અભિમાન હોય છે-પોતે અભિમાનની નથી એ વાતનું જ અભિમાન !!!
. . .
અભિમાન બે જાતનાં હોય છે : એકમાં આપણે આપણી જાતને અનુમોદન આપીએ છીએ; બીજામાં આપણે આપણી જાતને સ્વીકારી શકતા નથી.
. . .
“બગીચાનો માળી..”

આપણું શાણપણ આપણાં અનુભવમાંથી નીપજે છે અને અનુભવ આપણી મૂર્ખાઈમાંથી પેદા થાય છે.
. . .
અનુભવ આપણને કશૂંક મૂરખાઈભરેલું આચરતાં કદી અટકાવી શકતો નથી; એમાંથી આનંદ મેળવતાં જ તે આપણને રોકે છે.
“બગીચાનો માળી..”
જે અનિવાર્ય છે તેની સાથે રકઝક કરવાનો અર્થ નથી; ઈશાની વાયરા સામે એક જ દલીલ થઈ શકે - ધાબળો વીંટી લેવાની !!
(મિત્ર દ્વારા ઇમેલથી મળેલ)
. . .