ચિત્રનોંધ

# બે શબ્દો આ ચિત્ર પર**

અભિમાન હોય ભરબપોરે તમારા એ ફ્રી ટાઇમ પર, જે ખેંચીને પલંગ સુધી લઇ આવે,
ઉંઘ માંડ મળે આંખોમાં’ને ઘડીયાળ આ નોટીફીકેશન બતાવે, ત્યારે સાલું લાગી આવે . .

 


**શ્રી મુકેશ જોષીની ક્ષમાયાચના સાથે..