હું છું આ બગીચાનો માળી. આમ તો હું એ જ છું જેને તમે બધા ઓળખો છો અને હું એ પણ છું જેને તમે કોઇ ઓળખતા નથી. દિલથી અમદાવાદી અને મુડથી થોડોક મસ્તીખોર એવો એક સામાન્ય ભારતીય નાગરિક; જે અહી પોતાના વિચારો અને અનુભવો મનમાં આવે એમ લખ્યા રાખે છે.
View all posts by બગીચાનંદ
Published
13 thoughts on “ટીનટીન !”
1} પહેલા ફોટામાં , એમ કહેવા માંગે છે કે એક દિવસ તમે આ સીટ પર હશો અને હું ડ્રાઈવિંગ સીટ પર હઈશ 😉
2} અને , જોહ્ન્સન એન્ડ જોહન્સન કંપનીને તો જાણે મમ્મીઓ જ આર્થિક રીતે સધ્ધર રાખે છે 😉 [ મારી બહેન પણ , મારા ભાણીયાને એય ને . . . આખો દિવસ મસ્ત મજાનો તૈયાર કરતી હતી 🙂 ]
3} અને , ટીનટીન પાસે સ્નોઈ [ a cute little dog ] પણ હતો . . . તો તમારે પણ ભવિષ્યમાં ખર્ચો આવશે 😉
‘સ્નોઇ’ માટે ઘરમાંથી(વાંચો; મમ્મીની) કયારેય મંજુરી મળે એમ નથી એટલે અમારો ટીનટીન તે બાબતે એકલો જ રહેશે.. 🙁 જો કે જરૂર પડશે તો અમે છીએ જ ને.. તેને જે ગમશે તે બનવા તૈયાર.. 😉
બિમારીના કારણે હમણાંથી તો ઘરે આરામ ઉપર છું એટલે આમ પણ નોકરી-ધંધે જવાનું નથી. બસ, બાપ-બેટા ભેગા મળીને ધમાલ કરીએ છીએ અને હું તો મારા બચપનને તેનામાં ફરી માણી રહ્યો છું.. અમને બંનેને મજા આવે છે.
એક પિતા તરીકે એમ જ કહીશ કે મારા કોકું જેવું કોઈ નહિ 🙂 (ખોટું ના લગાડતા। એક હિન્દી પિક્ચર જોયું હતું નામ યાદ નથી, એમાં એક સંવાદ હતો આવો કૈક — તેરી માં કો પૂછના કી તું કિતના ખુબસુરત હૈ. એક માં (અને મારા જેવા બાપા પણ) માટે એનું સંતાન જ સહુ થી રૂપાળું હોય.)
પણ હા મસ્ત મજાનો “ટીનટીન” છે. એકવાર રમવા મળે એની જોડે તો મઝા પડી જાય..
થેન્ક્સ! અને ફોટો કલીક કરનારને ‘ઇજ્જત’ આપવા બદલ ફરીથી ‘થેન્કસ’. (બાકી તો, પ્રોફેશનલ અને ફોટોગ્રાફર; આ બંને લક્ષણ સાથે ઉપરના ફોટો કલીક કરનારને દુર-દુર સુધી લેવા-દેવા નથી. 😉 )

ભાઈશ્રી માળીજી,
વ્રજના સરસ મજાના ફોટા છે, વલદા ખુશ હુઆ!
દયારામની પેલી ગરબી યાદ છે કે ? જોજો પાછા, તેમાંના આ પ્રમાણે શબ્દો ફેરવીને
ગાવા ન મંડી પડતા ! “વ્રજ વ્હાલો રે, નોકરી ધંધે નહિં જાવું ….’
દુઆગીર,
વલદા અંકલ
આભાર અંકલ.
બિમારીના કારણે હમણાંથી તો ઘરે આરામ ઉપર છું એટલે આમ પણ નોકરી-ધંધે જવાનું નથી. બસ, બાપ-બેટા ભેગા મળીને ધમાલ કરીએ છીએ અને હું તો મારા બચપનને તેનામાં ફરી માણી રહ્યો છું.. અમને બંનેને મજા આવે છે.
એક પિતા તરીકે એમ જ કહીશ કે મારા કોકું જેવું કોઈ નહિ 🙂 (ખોટું ના લગાડતા। એક હિન્દી પિક્ચર જોયું હતું નામ યાદ નથી, એમાં એક સંવાદ હતો આવો કૈક — તેરી માં કો પૂછના કી તું કિતના ખુબસુરત હૈ. એક માં (અને મારા જેવા બાપા પણ) માટે એનું સંતાન જ સહુ થી રૂપાળું હોય.)
પણ હા મસ્ત મજાનો “ટીનટીન” છે. એકવાર રમવા મળે એની જોડે તો મઝા પડી જાય..
સો ટકા સહમત. સૌને પોતાનું બાળક સૌથી વ્હાલું લાગે. (એમાં ખોટું લગાડવા જેવું કંઇ છે પણ નહી સાહેબ.)
અને આવો કયારેક રમાડવા.. મારી શરત છે કે તમે રમાડવામાં થાકશો પણ એ નહી થાકે. ભાઇ, ગજબની એનર્જી છે તેની પાસે!!
જો આ રેન્ડમ લીધેલા છે તો તો આરામ થી સિલેક્ટ કરવાની જરૂર જ ન હતી….. મસ્ત મસ્ત….. 😀
તમારા બગીચાનું ફૂલ!
ફૂલતો સુન્દરજ હોય. અને તેયે એક માળીના બગીચાનુ માવજતથી કેળવાયેલુ.
બાળકોતો તોફાનીજ હોય અને એનો અધિકાર છે,તમારો અધિકાર હવે ગયો.
nice photos… and cutey pai…:)
આ ટીનટીન પેલા કાર્ટુનના ટીનટીન કરતા વધુ ક્યુટ છે. ફોટા પણ મસ્ત છે , કોઈ પ્રોફેશનલ ફોટોગ્રાફરે પાડેલા હોય એવા !