ઉત્તરાયણ અને લોકોની ઇચ્છા

.

એક નક્કામુ નિરિક્ષણ…

. . .

ઉત્તરાયણમાં હંમેશા પડોશીઓના ઉંચે ઉડતા પતંગને કાપી નાખવાની દબાયેલી ઇચ્છા
શિષ્ટ લોકો દ્વારા જાહેરમાં વ્યક્ત થતી હોય છે !!
(…અને કાપ્યા પછી તેની વિકૃત ખુશીની ઉજવણી પણ તેમની સામે જ !!!)

. .

( “અલ્પજ્ઞાની બાબા બગીચાનંદના નક્કામાં નિરિક્ષણો” માંથી… )

. .

ઇશ્વર આપના જીવન-પતંગને આવા માનસિક વિકૃતિવાળા લોકોથી બચાવે એવી શુભેચ્છા.

હેપ્પી ઉત્તરાયણ 🙂

. . .

8 thoughts on “ઉત્તરાયણ અને લોકોની ઇચ્છા

    1. આ તો બધુ નક્કામુ નિરિક્ષણ છે…. કોઇ એ સિરિયસલી નહી લેવાનુ. જો તમે કોઇનો પતંગ નહી કાપો તો કોઇ તમારો પતંગ કાપીને જતુ રહેશે… યે દુનિયા એક રેસ હૈ.. જો જીતા વહી સિકન્દર..

  1. આ તો બધુ નક્કામુ નિરિક્ષણ છે…. કોઇ એ સિરિયસલી નહી લેવાનુ. જો તમે કોઇનો પતંગ નહી કાપો તો કોઇ તમારો પતંગ કાપીને જતુ રહેશે… યે દુનિયા એક રેસ હૈ.. જો જીતા વહી સિકન્દર..

બોલો, શું કહેવું છે તમારે...