
– નોંધ:
- વધારે લખાણપટ્ટીનો સમય નથી એટલે આજે માત્ર ફોટો સ્ટોરીથી જ પતાવ્યું છે. (જો સમય મળશે તો સંપુર્ણ અહેવાલ રજુ કરવામાં આવશે.)
- Birthday 2.1 એ કોઇ બર્થ’ડે સોફ્ટવેરનું વર્ઝન નથી. આ તો આજે વ્રજ ૨ વર્ષ અને ૧ મહિનાનો થયો ને એટલે! (આ ઉજવણી આ સમયે કેમ? -એવો પ્રશ્ન થાય તો આ પોસ્ટ જોઇ લેવી.)
- જેઓ આ સિવાય બીજા ફોટો જોવામાં રસ ધરાવતા હોય, તેઓ ક્લિક કરશે; અહી.
- અપડેટ્સની નવી પોસ્ટ ઉમેરવામાં હજુ વધારે સમય લાગી શકે છે. (માત્ર લાગતા-વળગતા જોગ.)

![અપડેટ્સ-39 [April'14] sansad bhavan india delhi](https://i0.wp.com/marobagicho.com/wp-content/uploads/2014/04/SansadBhavan_mb.jpg?fit=210%2C85&ssl=1)
![અપડેટ્સ 37 [Feb'14] - RTO કથા અપડેટ્સ 37 [Feb'14] - RTO કથા](https://i0.wp.com/marobagicho.com/wp-content/uploads/2014/03/RTO_mb_feb1.jpg?fit=210%2C118&ssl=1)
