# બે શબ્દો આ ચિત્ર પર**
અભિમાન હોય ભરબપોરે તમારા એ ફ્રી ટાઇમ પર, જે ખેંચીને પલંગ સુધી લઇ આવે,
ઉંઘ માંડ મળે આંખોમાં’ને ઘડીયાળ આ નોટીફીકેશન બતાવે, ત્યારે સાલું લાગી આવે . .
**શ્રી મુકેશ જોષીની ક્ષમાયાચના સાથે..

આ કઇ એપ લાવ્યા? 🙂
એપ નથી. એપ્પલ વૉચ screenshot છે પ્રભુ!
આ એપ અને એપલ વોચ રાજકોટમાં પ્રભાવહીન બની જાય છે 😉 જય વામકુક્ષી !
તમ રાજકોટીયાઓની વાત જ નોખી હોં.. તમે તો સ્વ્યંભુ કર્ફ્યુ લગાવી દો! 😀