એકલતા…
- Tagged
- એકલતા
Published by બગીચાનંદ
હું છું આ બગીચાનો માળી. આમ તો હું એ જ છું જેને તમે બધા ઓળખો છો અને હું એ પણ છું જેને તમે કોઇ ઓળખતા નથી. દિલથી અમદાવાદી અને મુડથી થોડોક મસ્તીખોર એવો એક સામાન્ય ભારતીય નાગરિક; જે અહી પોતાના વિચારો અને અનુભવો મનમાં આવે એમ લખ્યા રાખે છે. View all posts by બગીચાનંદ
Published
એકલતા કે એક લતા ?
તોમી એકલા ચાલો , એકલા ચાલો , એકલા ચાલો રે ! ( પણ પછી થાકી જાઓ તો રીક્ષા કરવાની છૂટ ! )
🙂
કોણ કહે છે તમે એકલા હતાં ?? એકલતા તો તમારી સાથે જ હતી. એ એક જ છે જે જીવનનાં કોઇ પણ તબક્કામાં આપણી સાથે રહી શકે છે. બાકી દરેકનો એક સમય હોય છે.
मैं और मेरी तन्हाइ अक्सर बातें करते हैं…