આમ તો કોઇપણ કાર્યમાં કાયમી નિયમિતતા જાળવી રાખવી મારી માટે હંમેશા મુશ્કેલ રહી છે. પણ એકબાબતે મેં મારી નિયમિતતા આજસુધી જાળવી રાખી છે; અને તે છે મારી અનિયમિતતા. (મતલબ કે હું નિયમિતરીતે અનિયમિત છું! -એવું મને લાગે છે.) 😉
આદત
Published by બગીચાનંદ
હું છું આ બગીચાનો માળી. આમ તો હું એ જ છું જેને તમે બધા ઓળખો છો અને હું એ પણ છું જેને તમે કોઇ ઓળખતા નથી. દિલથી અમદાવાદી અને મુડથી થોડોક મસ્તીખોર એવો એક સામાન્ય ભારતીય નાગરિક; જે અહી પોતાના વિચારો અને અનુભવો મનમાં આવે એમ લખ્યા રાખે છે. View all posts by બગીચાનંદ
Published


![31મી વાર્ષિક ગાથા [170609] a person](https://i0.wp.com/marobagicho.com/wp-content/uploads/2017/06/lonely-person.jpg?fit=210%2C104&ssl=1)

2 thoughts on “આદત”
Comments are closed.