આગળની વાતોમાં કહ્યું હતુ ને કે થોડા ફોટા ક્લીક કર્યા હતા1, તે ફોટોને આજે અહી મુકયા છે.
આમ તો મારી આસપાસના બધા લોકોએ આ જગ્યા જોઇ જ હશે. પણ અમદાવાદ બહારના લોકોને તે જોઇને કદાચ આનંદ આવશે. આજકાલ ઘણો વ્યસ્ત છું એટલે આ કામ ઘણું નાનુ હતું તો પણ તેને પુરુ કરતાં ત્રણ દિવસનો સમય થઇ ગયો…
તો ચાલો મારી સાથે..
વસ્ત્રાપુર તળાવની ફોટો-મુલાકાતે..
માત્ર આપની જાણકારી માટે કે આ તળાવનું સરકારી ચોપડે નામ ભકત કવિ નરસિંહ મહેતા સરોવર છે.
આજની મુલાકાત પુરી થઇ, ફરી મળીશું થોડા સમય પછી…
આવજો મિત્રો..
Photographs saras rite khenchya chhe… joine tya aanto marava javni ichha thai gai…
અહી પધારવા બદલ આભાર.
wow…. mast photos chhe.. hu amdavad aavis tyare tya farva jais.
અમદાવાદ મારું ઘર છે પણ ક્યારેય જવાનો સમય નથી મળ્યો. આજે અહી મસ્કત માં રહીને વસ્ત્રાપુર તળાવ જોઈ લીધું. આભાર, અહી ફોટા મુકવા બદલ.
નમસ્તે પ્રિતીજી, અહી પધારવા બદલ આભાર. મારા બગીચામાં આપનુ સ્વાગત છે.